ભારતની ડિફેન્સમાં આત્મનિર્ભર બનવાની ઝુંબેશનો સીધો ફાયદો આ સેક્ટરમાં કામ કરી રહેલી કંપનીઓને મળવાનો છે.
મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઇ ટ્રેન્ડની દિશા ઓળખવા અને સપોર્ટ તેમજ રેઝિસ્ટન્સ લેવલ શોધવામાં થાય છે.
સમાચારના આધારે શેરના ભાવમાં થતી મૂવમેન્ટ પર નજર રાખીને ઘણા રોકાણકારો ખરીદ-વેચાણ કરે છે, પરંતુ શું સમાચાર-આધારિત શેર ટ્રેડિંગ ફાયદાકારક છે?