Home >
કોઇપણ આઇટમને ખરીદવાના બદલે તેને પહેલા વિશલિસ્ટમાં નાંખવાનું શિખી લો...આ આદત બે રીતે પૈસા બચાવવાના કામમાં આવશે.
વધતી ખોટ, જંગી ઋણ, મોંઘું ઈંધણ, કોરોના, યુદ્ધ જેવી આફતો ઉડ્ડયન ઉદ્યોગ પર પસ્તાળ પાડી રહી છે. એરલાઈન્સ કંપનીઓ સરકાર પાસે મદદની માંગણી કરી રહી છે.
કંપનીઓ ઋણ મોટાભાગે 3 કામો માટે લેતી હોય છે.1. વર્કિંગ કેપિટલ માટે – એટલે કે કાચો માલ વગેરે ખરીદવા માટે 2. મૂડીગત ખર્ચ- એટલે પ્લાન્ટ, મશીનરી, જમીન
અંદાજે 1000 કિલો વજનની કાર બનાવવામાં 700 કિલો સ્ટીલનો ઉપયોગ થાય છે અને સ્ટીલની કિંમતો છેલ્લા 2 મહિનામાં લગભગ 35 ટકા વધી ગઇ છે.
ડેટ-ઇક્વિટી રેશિયોથી એ પણ ખબર પડે છે કે કંપનીને લોન આપનારાનો અને શેરધારકોનો કંપનીની એસેટ્સ પર કયા હિસાબે દાવો હશે.
ડિજિટલ ગોલ્ડ એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે.
ટુ-વ્હીલર માર્કેટના વેચાણ પર ગંભીર અસર પડી છે. ગ્રામ્ય માર્કેટમાં માંગ ઘટવાને કારણે ટુ-વ્હીલર કંપનીઓના વેચાણ અને શેર બંને ઘટી રહ્યાં છે.