Home >
વસિયતનું રજિસ્ટ્રેશન જરૂરી નથી પરંતુ તેને રજિસ્ટર્ડ જરૂર કરાવી લેવું જોઇએ.
વસિયતમાં ફક્ત સંપત્તિઓ જ નહીં જવાબદારીઓ પણ મળે છે. પરંતુ જવાબદારીઓ તરફ આપણે ધ્યાન નથી આપતા.
કોવિડ દરમિયાન મોટી સખ્યામાં મૃત્યુ પછી વસિયત ચર્ચામાં છે. પરિવારજનોને યાદ આવી રહ્યું છે કે તેમના પૂર્વજ વસિયત ન કરીને ભૂલ કરી ગયા છે.
https://www.youtube.com/watch?v=AqS2Q2XUrrU