Live
વૃદ્ધાવસ્થામાં તમારું મકાન બનશે તમારો આર્થિક સહારો

પ્રોપર્ટી મૉર્ગેજથી સાવ ઉંધું રિવર્સ મૉર્ગેજ લોન લઈ તમારા ઘડપણને બનાવી શકો છો ચિંતામુક્ત. પ્રોપર્ટીને રિવર્સ મૉર્ગેજ સ્કીમ અંતર્ગત આપ્યા બાદ જ્યાં સુધી પ્રોપર્ટીનો માલિક જીવે છે ત્યાં સુધી પોતાના ઘરમાં રહે છે, સાથે જ નિશ્ચિત રકમ એકસાથે કે હપ્તા રુપે મેળવે છે.