Home >
નોકરીઓ પર લટકી છટણીની તલવાર..હવે બેકાર નહીં જાય ગેઝેટની વોરંટી..ક્યાં સુધી ઉડી શકશે ગો-ફર્સ્ટ
છૂટક મોંઘવારીનો દર એપ્રિલમાં 4.7 ટકા થયો છે. ગ્રાહક-આધારિત ફુગાવાનો દર 18 મહિનાના તળિયે પહોંચી ગયો છે.
ફોસ્ટાની ઓફિસને તાળાબંધી કરી વેપારીઓએ રોષ ઠાલવ્યો હતો...વેપારીઓનો આક્ષેપ છે કે ફોસ્ટાની ચૂંટણી અને અનેક રજૂઆત કરવા છતાં પ્રમુખે કોઇ પગલા લીધા નથી...
ડર અને લાલચને હથિયાર બનાવી લોકોને લૂંટવા અવનવા કીમિયા અપનાવે છે સાયબર ઠગ. પરંતુ કેટલીક બાબતોની જાણકારી અને તમારી સાવચેતી તમને બચાવી શકે છે સાઈબર ક્રાઈમથી. કેવી રીતે? જાણો આ રીપોર્ટમાં.
સેન્સેક્સ 61,040ના સ્તરે અને નિફ્ટી 18315ના સ્તરે બંધ રહ્યા.
ગુજરાત ગેસે ગેસમાં ક્યુબીક મીટરે પાંચ રૂપિયાનો ઘટાડો કરતા સિરામિક ઉદ્યોગને નવી આશા જાગી છે.. તેમાં પણ સુરેન્દ્રનગરના થાનગઢના સિરામિક ઉદ્યોગને તેનાથી મોટો ફાયદો થશે.
ટોયોટાએ ઈનોવા ક્રિસ્ટા, અર્બન ક્રૂઝર, કેમ્રી અને ગ્લેન્ઝાની કિંમતમાં વધારો કર્યો છે. ટાટા મોટર્સે પણ એન્ટ્રી-લેવલની ટિયાગો અને ટિગોરના ભાવમાં વધારો કર્યો હતો.
ભારતે 2027 સુધીમાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ડીઝલથી ચાલતા ફોર-વ્હીલર્સ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. કમિટીએ ભલામણ કરી છે કે, રાષ્ટ્રીય ઊર્જા બાસ્કેટમાં ગ્રીડ પાવરનો હિસ્સો બમણો કરીને 2035 સુધીમાં 40 ટકા કરવો જોઈએ.
ગ્લોબલ ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડર MSCIએ મે મહિના માટે અદાણી ગ્રૂપની બે કંપની અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના રેટિંગ ઘટાડ્યા છે. અદાણી ટોટલ ગેસનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 14 ટકા કરવામાં આવ્યું છે જ્યારે અદાણી ટ્રાન્સમિશનનું વેઇટેજ 25 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવ્યું છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે હજારો જગ્યા ખાલી છે અને કંપનીઓ ડબલ પગાર આપીને પણ આ હોદ્દા પર માણસની ભરતી કરવા તૈયાર છે.