Home >
શેરબજારમાં લાંબી રજાઓ બાદ આજે સોમવારથી કારોબારી સપ્તાહ શરૂ થશે. જો કે, આ શરૂઆત સાથે કારોબારની તેજી ઉપર બ્રેક લાગી શકે છે. આજે વૈશ્વિક સંકેતો સારા મળી રહ્યા નથી. SGX NIFTYની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. ભારતીય શેરબજારમાં લાંબી રજાઓ બાદ આજે સોમવારથી કારોબારી સપ્તાહ શરૂ થશે. જો કે, આ શરૂઆત સાથે કારોબારની તેજી ઉપર બ્રેક લાગી શકે છે. આજે વૈશ્વિક સંકેતો સારા મળી રહ્યા નથી. SGX NIFTYની શરૂઆત નબળાઈ સાથે થઈ છે. ઈન્ડેક્સ 17800 ની નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એશિયન બજારોમાં નિક્કી અને કોસ્પી પણ લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. તેવી જ રીતે ડાઉ, નાસ્ડેક અને એસએન્ડપી પણ યુએસ ફ્યુચર્સ માર્કેટમાં ફ્લેટ ટ્રેડ કરી રહ્યાં છે. આ પહેલા શુક્રવારે સ્થાનિક બજારો નજીવી તેજી સાથે બંધ રહ્યા હતા. ગુરુવારે સેન્સેક્સ 38 પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે 60,431 પર બંધ થયો હતો. સતત 9મા દિવસે બજારમાં તેજીનો રેકોર્ડ નોંધાયો હતો.
સરકારે નોન-બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ પર 5 ટકા GST લગાવ્યો છે. આ ટેક્સ ફક્ત લોટ પર જ નહીં પરંતુ એવા દરેક પેકેટ પર લાગુ પડશે જેની પર કોઇ બ્રાન્ડનું લેબલ નથી.
સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર બ્રોકરેજ, ઇન્ટ્રા ડે સહિત અનેક પ્રકારના ચાર્જ લાગે છે. તેથી શેરમાં ખરીદ-વેચાણ કરતાં પહેલા તે અંગે જાણી લેવું જોઇએ.