team money9

Team money9

https://images.money9.com/gujarati/wp-content/uploads/2023/05/resize-16835265471291094807logo1.png
  • લોકોની બચત કેમ ઘટી રહી છે? અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું આ કારણ

    બચતમાં ઘટાડાનું આ છે કારણ

    ભારતના પરિવારોની બચતમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ લોકોએ લીધેલી લોનમાં વાર્ષિક ધોરણે થયેલો 73 ટકા વધારો છે.

  • IPO લિસ્ટિંગ ગેઇન પર કેવી રીતે લાગે છે ટેક્સ લાગે છે? તેને કેવી રીતે ઘટાડી શકાય?

    IPOની કમાણી પર કેવી રીતે લાગે છે ટેક્સ

    IPOના લિસ્ટિંગ ગેઇન પર ટેક્સ પણ લાગે છે...IPOમાંથી નફો થાય એ કમાણી છે...જો કમાણી હોય તો તેના પર ટેક્સ પણ લાગે.

  • HDFC ERGO General Insuranceએ આ 3 પ્લાન બંધ કર્યા, જાણો વીમાધારકો પર શું અસર પડશે?

    HDFC ERGOએ કયા પ્લાન બંધ કર્યાં?

    HDFC ERGO General Insuranceએ my:health Surakshaના ત્રણ વેરિયન્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે, જેમાં my:health Suraksha Gold, my:health Suraksha Platinum અને my:health Suraksha Silver પ્લાનનો સમાવેશ થાય છે.

  • Behavioural finance અને bias શું છે? આવા બાયસથી કેવું નુકસાન થાય?

    Behavioural finance અને bias શું છે?

    બાયસનો અર્થ છે પૂર્વાગ્રહ એટલેકે પહેલેથી જ કોઇના વિશે કોઇ ધારણા બનાવી લેવી. રોકાણમાં આ પ્રકારના એવા ઘણાં બાયસ જોવા મળે છે જે તમારા રોકાણને બગાડી શકે છે.

  • ભારતમાં ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું? NRIએ કેટલા ડોલર ભારત મોકલ્યા? ..Radio money9

    ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું

    ભારતમાં ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું? NRIએ કેટલા ડોલર ભારત મોકલ્યા? RBI એ NBFCs ને લોન આપવા અંગે શું કહ્યું?

  • RBIએ NBFCને આપી કડક સૂચનાઃ Rs 20,000થી વધારે કેશ લોન નહીં આપવાનો નિયમ પાળો

    NBFC Rs 20,000ની કેશ લોનની મર્યાદા પાળે

    કોઈ પણ NBFCએ Rs 20,000થી વધારે રકમની લોન રોકડમાં ન આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે.

  • બેન્ક ઑફ બરોડાને રાહતઃ RBIએ એપ્લીકેશન પર લગાવેલા પ્રતિબંધ તાત્કાલિક અસરથી હટાવ્યા

    બેન્ક ઑફ બરોડાને RBIએ રાહત આપી

    RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડા (BoB)ને તેની 'Bob World' મોબાઈલ એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવાની ના પાડી દીધી હતી, કારણ કે, RBIને supervisory સંબંધિત ચિંતા દેખાઈ હતી.

  • મંથલી ઇન્ટરેસ્ટ પેઆઉટવાળી FD કોના માટે યોગ્ય છે?

    દર મહિને કમાઇ આપતી FD!

    FD હંમેશા રોકાણનું એક સુરક્ષિત અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. આમાં સેફ્ટી તો મળે જ છે સાથે સાથે રિટર્ન પણ સારુ મળે છે. સુબોધ જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે, તેમના માટે FD નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે

  • મ્યુચ્યુઅલ ફંડમાં જેટલી જલદી SIP શરૂ કરશો એટલો ફાયદો વધુ થશે

    વહેલી SIP શરૂ કરવાથી શું ફાયદો થાય

    મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શરૂઆત તમે જેટલી વહેલી કરશો તેટલા ફાયદામાં રહેશો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં વિલંબ કરવાથી તમારે કેવી કિંમત ચુકવવી પડશે?

  • 12-15-20 ફોર્મ્યુલા અપનાવીને કરોડપતિ બનવાનું તમારુ સપનું  કરો સાકાર

    કરોડપતિ તો આ રીતે જ બની શકશો!

    આજે અમે તમને ઇન્વેસ્ટમેન્ટની એક એવી ફોર્મ્યુલા આપવાના છીએ જેને અપનાવીને તમે કરોડપતિ બનવાનું તમારુ સપનું સાકાર કરી શકશો. અને આ ફોર્મ્યુલાનું નામ છે 12-15-20 ફોર્મ્યુલા