Liquid ETFમાં Investmentના ફાયદા-ગેરફાયદા

Liquid Mutual Funds ઓછા જોખમ અને Liquidityની સાથે return આપતી debt Scheme હોય છે. લિક્વિડ ફંડમાં રોકાણ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં પૈસા ઉપાડવાની ફ્લેક્સિબિલિટી હોય છે.

Published: March 5, 2024, 13:57 IST

Liquid ETFમાં Investmentના ફાયદા-ગેરફાયદા