વરિષ્ઠ નાગરિકોને મળશે આ સ્કીમથી રેગ્યુલર ઇનકમ!

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SCSS વરિષ્ઠ નાગરિકોને ચિંતામુક્ત રોકાણની સાથે સારું રિટર્ન આપે છે. સરકારના બેકિંગ સાથે આવતી આ સ્કીમ જમા થયેલી રકમની સુરક્ષાની ગેરંટી છે. હાલ તેમાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. જે ઘણી મોટી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે છે.

  • Team Money9
  • Last Updated : November 1, 2023, 08:16 IST
Published: November 1, 2023, 08:16 IST

વરિષ્ઠ નાગરિકોને મળશે આ સ્કીમથી રેગ્યુલર ઇનકમ!