હવે આ FDને પ્રી-મેચ્યોર પણ તોડાવી શકાશે

RBIએ FDના પ્રી-મેચ્યોરિટી સાથે જોડાયેલા કેટલાક નિયમો બદલ્યા છે. નોન-કોલેબલ ટર્મ ડિપોઝિટ, એટલે કે નોન કોલેબલ FDની લિમિટને 15 લાખથી વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાથી FDમાં રોકાણ કરનારાને વધુ લિક્વિડિટી મળશે

  • Team Money9
  • Last Updated : November 7, 2023, 06:30 IST
Published: November 7, 2023, 06:30 IST

હવે આ FDને પ્રી-મેચ્યોર પણ તોડાવી શકાશે