31 માર્ચ સુધીમાં PPF અને SSYમાં પૈસા જમા ન કરો તો શું થાય?

જો તમારું Public Provident Fund એટલે કે PPF... સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) એટલે કે SSY...માં ખાતું છે, પરંતુ તમે ચાલુ નાણાકીય વર્ષમાં હજુ સુધી તેમાં પૈસા જમા નથી કર્યા. તો એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે તમારી પાસે માત્ર 31મી માર્ચ સુધીનો જ સમય છે

Published: March 11, 2024, 14:12 IST

31 માર્ચ સુધીમાં PPF અને SSYમાં પૈસા જમા ન કરો તો શું થાય?