સેલેરી એકાઉન્ટ, બચત ખાતામાં ફેરવાઇ જાય તો શું થાય?

જ્યારે તમે Job બદલો છો, ત્યારે કંપની તમારુ કોઇ Bankમાં SALARY ACCOUNT ખોલાવે છે. Savings Accountની તુલનામાં, સેલેરી એકાઉન્ટમાં અનેક પ્રકારની વધારાની સુવિધાઓ મળે છે, જેના માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો

Published: March 14, 2024, 12:21 IST

સેલેરી એકાઉન્ટ, બચત ખાતામાં ફેરવાઇ જાય તો શું થાય?