કેમ થાય છે PF ક્લેમ રિજેક્ટ? rejectionથી બચવા શું કરવું?

જ્યારે તમે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે ક્લેમ કરો છો તો તેમાં અરજદારનું નામ, UAN, EPFOમાં સામેલ થવાની તારીખ, બેંક ખાતું, KYC સાથે જોડાયેલા ડોક્યુમેન્ટની વિગતો માંગવામાં આવે છે.

Published: March 26, 2024, 14:16 IST

કેમ થાય છે PF ક્લેમ રિજેક્ટ? rejectionથી બચવા શું કરવું?