ખર્ચની સમજ, બચત સહજ

  • આ કાર્ડમાં ફાયદા જ ફાયદા

    વિદેશ યાત્રા કરતી વખતે તમે ફોરેન કરન્સીનો ઉપયોગ કરી શકો છો... આ સિવાય તમે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ફોરેક્સ કાર્ડનો ઉપયોગ કરીને ફોરેન કરન્સીમાં ડાયરેક્ટ પેમેન્ટ કરી શકો છો. તમામ ઉપલબ્ધ વિકલ્પોમાં, ફોરેક્સ કાર્ડ વધુ અસરકારક છે

  • ક્રેડિટ કાર્ડના બેનિફિટ્સ ચેક કરી લેજો !

    સૌથી વધુ લોકપ્રિય ક્રેડિટ કાર્ડ્સ પર ઉપલબ્ધ લાભો ઘટી રહ્યા છે. કેટલાક બેઝિક કાર્ડ્સમાં, એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ દૂર કરવામાં આવી છે, જ્યારે કેટલાક કાર્ડ્સમાં, ત્રિમાસિક, માસિક ધોરણે ચોક્કસ રકમ ખર્ચ્યા પછી જ ફ્રી લાઉન્જ એક્સેસ ઉપલબ્ધ છે.

  • એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસના નિયમો

    મોટાભાગે ટ્રાવેલ કરનારા લોકો જ્યારે ક્રેડિટ કાર્ડ લે છે ત્યારે એરપોર્ટ ફ્રી લાઉન્જ એક્સેસ એ એક મોટો ક્રાઇટેરિયા હોય છે. અંદાજીત દર મહિને લગભગ 10 લાખ લોકો ક્રેડિટ કાર્ડથી એરપોર્ટ ફ્રી લાઉન્જની સુવિધાનો ઉપયોગ કરે છે.

  • BNPL લોન લેવામાં રાખજો સાવધાની

    BNPLમાં ગ્રાહકોને ખરીદી પછી પેમેન્ટ ડેફર કરવામાં એટલે કે બાદમાં કરવાની સુવિધા મળે છે. ગ્રાહક એકસાથે ચુકવણી કરી શકે છે અથવા તો નો-કોસ્ટ EMI સહિત કોઈપણ ફ્લેક્સિબલ રિપેમેન્ટ ઓપ્શનનો ઉપયોગ કરી શકે છે. પરંતુ BNPL લોન લેતા પહેલા એકવાર વિચારી લેવું જરૂરી છે.

  • ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો?

    ગ્રાહકોને રીઝવવા માટે બજારમાં ઓફરોનો ધમધમાટ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં પુષ્કળ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ છે. કેટલાક લોકો ઑફર્સની લાલચમાં, આડેધડ ખરીદી કરે છે પરંતુ જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે છે ત્યારે અફસોસ થાય છે.

  • નો-કોસ્ટ EMI ખરેખર નો-કોસ્ટ હોય છે?

    નો-કોસ્ટ EMIની સુવિધા એકતરફ બેંકો અને રિટેલર્સ માટે ફાયદાકારક છે, તો બીજી બાજુ ગ્રાહકો માટે ફાયદાની સાથે-સાથે નુકસાનનો સોદો પણ છે. ગ્રાહક માટે ફાયદો એ છે કે જો તેની પાસે લંપસમ રકમ ન હોય તો તે હપ્તામાં મોંઘી ચીજવસ્તુઓ ખરીદી શકે છે.

  • તમારા ખર્ચાઓનો હિસાબ રાખશે આ એપ્સ

    એક્સપેન્સ ટ્રેકિંગ એપ્લિકેશન્સ તમારા ખર્ચને ટ્રેક કરે છે અને તેના પર નજર રાખે છે. આવી ઘણી એપ્સ છે જે તમારા ખર્ચાઓનો હિસાબ રાખે છે. તમને જણાવે છે કે તમે કઈ વસ્તુઓ પર ક્યાં અને કેટલા પૈસા ખર્ચો કરી રહ્યા છો.

  • શું લોન લઇને મોંઘો ફોન ખરીદવો યોગ્ય છે?

    લોન લઇને ફોન ખરીદવો સસ્તો નથી પડતો. પર્સનલ લોન પર વિવિધ બેંકો અને NBFCના હિસાબે 8.75 ટકાથી લઇને 49.5 ટકા સુધીનું વાર્ષિક વ્યાજ ચૂકવવું પડી શકે છે. ક્રેડિટ કાર્ડ દ્વારા EMI પર ફોન ખરીદો છો, ત્યારે તમારે 13 થી 24 ટકા વ્યાજ દર ચૂકવવો પડી શકે છે.

  • એપ્સના ચાર્જિસથી કેવી રીતે બચશો?

    ક્વિક કોમર્સ એપ્સ જ્યારે નવી નવી બજારમાં આવી ત્યારે તો તેની પર મોટાપાયે ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું પરંતુ એક ચોક્કસ સમય બાદ જ્યારે તમે તેની પર હદથી વધુ નિર્ભર થઇ ગયા ત્યારે તેની પર અનેક ચાર્જિસ લાગવા લાગ્યા.

  • ડેબિટ કાર્ડ પર પણ મળે છે EMIની સુવિધા

    બેંક તેના ખાતાધારકોને પ્રી-એપ્રુવ્ડ ઓવરડ્રાફ્ટ સુવિધા સ્વરૂપે ડેબિટ કાર્ડ EMI સુવિધા આપે છે. બેંક તમારા વતી સેલરને પેમેન્ટ કરે છે