Home >
આજના એપિસોડમાં આપણે વાત કરીશું Gautam Adani, mukesh ambani, RIL, PHONE PAY, UPI, IOC, ICICI Securities, Paytm અંગે.
બે હરીફ અબજોપતિઓએ પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે, અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીના કેપ્ટિવ ઉપયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આજના એપિસોડમાં આપણે વાત કરીશું Byjus, Paytm, RBI, Axis Bank, HDFC Bank, SBI, Meesho, Tata Motors, citroen અંગે.
સોનું ગીરવે મૂકીને લોન આપવાના મામલામાં ચિંતા સામે આવ્યા બાદ, RBIએ નિર્ણય લીધો છે. લોન ટુ વેલ્યુ (LTV) રેશિયો અંગેના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી IIFL ફાઈનાન્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર
વોલ્ટ ડિઝની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં પોતાના મીડિયા ઓપરેશન્સના મર્જર માટે એક બાઇડિંગ એગ્રીમેન્ટ પર સાઇન કર્યા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં જણાવ્યું છે કે મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મર્ઝ્ડ કંપનીમાં 61 ટકા હિસ્સેદારી હોઇ શકે છે