Home >
સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે... તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે. પરંતુ ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ લઈ શકતા નથી...કારણ કે વીમા કંપની ક્લેમ ચૂકવવાનો ઈન્કાર કરી દે છે...પૉલિસીહોલ્ડર તરીકે, તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ,, જેના કારણે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે.
સરકાર ખાનગી હોસ્પિટલોમાં સ્ટાન્ડર્ડ રેટ નક્કી કરવામાં નિષ્ફળ જશે તો સરકારી દર લાગુ કરવામાં આવશે, એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે.
હોસ્પિટલમાં સારવાર માટે અને શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ફી ભરવા માટે UPI પેમેન્ટની 1 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા થઈ છે. આ અંગેના નિયમો આગામી દિવસોમાં જાહેર થશે.
નેશનલ હેલ્થ પ્રોફાઈલ-2021 અનુસાર, હોસ્પિટલમાં દાખલ થયા પછી લોકોએ એક વખત થતા ખર્ચમાંથી સરેરાશ 80 ટકા ખર્ચ ખિસ્સામાંથી ચૂકવવો પડે છે.
LICએ હાલમાં આવો જ એક રિટર્ન ઓફ પ્રીમિયમ ટર્મ પ્લાન, એટલે કે TROP લોન્ચ કર્યો છે. જીવન કિરણ પ્લાનમાં જો ઇન્સ્યોર્ડ વ્યક્તિ પોલિસી પીરિયડ બાદ જીવતો રહે છે તો તેનું કુલ પ્રીમિયમ એમાઉન્ટ તેને પાછુ મળી જશે.