Home >
ઘણીવાર લોકો પરિચિત એજન્ટના ભાવનાત્મક દબાણમાં આવીને ભુલથી એવી વીમા પૉલિસી લઇ લે છે જે તેમના માટે કોઇપણ રીતે ઉપયોગી સાબિત થતી નથી.
બેરોજગારીના સમયમાં વીમા એજન્ટોની સંખ્યા સતત વધી રહી છે. વીમા ઉદ્યોગમાં પ્રવેશ કરનારા નવા એજન્ટ સૌથી પહેલા પોતાના સગાસંબંધી ને જ પૉલિસી વેચે છે.
સુપર ટૉપઅપ પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરની મર્યાદા પૂરી થયા બાદ શરૂ થાય છે.
મોંઘવારી વધવાની સાથે જ તમારુ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પણ પર્યાપ્ત નથી રહેતું. મોટુ ઇન્સ્યૉરન્સ કવર ખરીદવું દરેક માટે રમતની વાત નથી.
જીવન વીમો આકસ્મિક મૃત્યુના સંજોગોમાં પૉલિસીધારકના પરિવારને આર્થિક સુરક્ષા આપે છે. વીમામાં રાઇડરને જોડતાં પહેલાં જાણો ક્યારે રાઇડરની જરૂરીયાત પડે છે
અત્યાર સુધી ગૃહિણીઓ ફક્ત પતિના જીવનનો જ હિસ્સો રહેતી હતી. પરંતુ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ અને પૉલિસી બજાર માત્ર ગૃહિણીઓ માટે જ જીવન વીમો લઇને આવી છે.
જો તમારી કંપની તમારો પીએફ (PF) કાપતી હોય તો, તમને મળી શકે છે 7 લાખ રૂપિયાનું વીમા કવચ. જાણો આ યોજના સાથે જોડાયેલી તમામ વિગતો.
ગ્રેસ પીરિયડ એટલે એવો એકસ્ટ્રા ટાઇમ કે જેમાં તમે અંતિમ તારીખ પછી પણ વીમા પ્રીમિયમની ચુકવણી કરી શકો છો.
બેંકોના એટીએમથી પણ તમે વીમા પ્રીમિયમની ડાયરેક્ટ ચુકવણી કરી શકો છો અને તેના માટે તમારે પૉલિસી નંબર સાથે બેંકમાં આ સર્વિસ માટે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.