Home >
અધૂરી સમજની સાથે જ્યારે તમે વીમો ખરીદો છો તો મિસ-સેલિંગ એટલે કે ખોટા ઇન્સ્યૉરન્સના ચક્કરમાં ફસાઇ શકો છો.
નોકરી બદલીએ તો જુના ગ્રુપ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવરનું શું કરવું? આને વ્યક્તિગત પૉલિસીમાં પોર્ટ કરો કે પછી નવો પ્લાન ખરીદી લો?
કોઈ કારણસર અચાનક લગ્ન તૂટી જાય, મોંઘો સામાન ચોરાઈ જાય, વ્યક્તિગત દુર્ઘટના કે કુદરતી આપત્તિથી નુકસાન થાય તો, વેડિંગ ઈન્શ્યૉરન્સ કામમાં આવી શકે છે..
બીમારી દરમિયાન સ્વાસ્થ્ય વીમો ઘણો જ ઉપયોગી સાબિત થાય છે. સારવાર કરાવતી વખતે કેટલીક પાયાની વાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે.
સ્વાસ્થ્યને લઇને નવજાત ઘણાં સંવેદનશીલ હોય છે. ત્યારે પરિવારમાં નવો મહેમાન આવતા જ તેનો સ્વાસ્થ્ય વીમો લઇ લો.
પોતાના હેલ્થ ઇન્સ્યોરન્સમાં મેટરનિટી કવર સામેલ કરીને ખર્ચની ચિંતાથી મુક્તિ મેળવી શકો છો.
કલમ 80Dમાં આરોગ્ય વીમાના પ્રીમિયમ પર કર કપાતનો લાભ મળે છે. તમારા પરિવાર, એટલે કે પતિ-પત્ની, બાળકો અને માતા-પિતાના વીમા પર પણ લાભ મળે છે.
હેલ્થ ઇન્સ્યૉરન્સ લેતા પહેલાં સમજી લો કે શું હોય છે વેઇટિંગ પીરિયડ? આ વેઇટિંગ પીરિયડમાં પૉલિસી ધારકને વીમા કવર નથી મળતું.
હોલ લાઇફ ઇન્સ્યૉરન્સ સામાન્ય જીવન વીમાની સરખામણીમાં લાંબુ કવર આપે છે. 65 કે 70 વર્ષના વીમાના બદલે તમે 100 વર્ષની ટર્મવાળો વીમો ખરીદી શકો છો.
કોઇ બીજી વીમા કંપનીમાં સરળતાથી તમે તમારી હાલની પૉલિસીને પોર્ટ કરાવી શકો છો.