સુપર ટૉપઅપ પૉલિસી લઇ રહ્યાં છો તો ધ્યાનમાં રાખો આ વાતો

સુપર ટૉપઅપ પૉલિસી તમને ઓછા પ્રીમિયમમાં વધારે કવરેજ આપે છે. તેનું કવરેજ તમારા બેઝિક કવરની મર્યાદા પૂરી થયા બાદ શરૂ થાય છે.

Published: March 8, 2022, 07:22 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો