Home >
હેલ્થ ઈન્સ્યોરન્સ કવર કેટલું હોવું જોઈએ એ સૌથી મોટો અને સૌથી મુશ્કેલ પ્રશ્ન છે… અને એ જાણવા માટે એવી કોઈ ફોર્મ્યુલા નથી કે જે બધા લોકોને સમાન રીતે લાગુ પડે… મની9માં ઘણા ઈન્સ્યોરન્સ એક્સપર્ટ્સે જણાવ્યું છે કે વ્યક્તિએ ઓછામાં ઓછી 10 લાખ રુપિયાની સમ-ઈન્શોર્ડવાળી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લેવી જોઈએ.. પરંતુ આ એક સેટ રુલ ના હોઈ શકે,,કારણ કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અને સંજોગો અલગ-અલગ હોય છે…
LICનો જીવન ઉત્સવ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટીંગ, વ્યક્તિગત, સેવિંગ પ્લાન છે. આમાં પોલિસીધારકને બોનસ કે સરપ્લસનો લાભ નહીં મળે.
હેલ્થ વીમા પોલિસી દ્વારા તમારો હોસ્પિટલનો ખર્ચ કવર થઇ શકે છે. જીવન વીમા પૉલિસીમાં મૃત્યુના કિસ્સામાં, વીમા કંપની તમારા નોમિનીને એક લમ્પસમ રકમ આપે છે. પરંતુ એક્સિડેન્ટલ પોલિસી આ સંદર્ભમાં ખાસ છે
વીમા નિયમનકાર IRDAIના ડેટા અનુસાર, જીવન વીમા કંપનીઓએ વર્ષ 2023-24માં એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે કુલ 1.58 લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ એકત્ર કર્યું હતું, જેમાં સિંગલ પ્રીમિયમ પોલિસીનો હિસ્સો 1.09 લાખ કરોડ રૂપિયા હતો.