Home >
શેરબજારમાં ચઢાવ-ઉતારની વચ્ચે પણ નાના રોકાણકારોએ રોકાણ જાળવી રાખ્યું છે. આ કારણસર વિદેશી રોકાણકારોની વેચવાલી છતાં બજારે ઉચ્ચ સ્તર ટકાવી રાખ્યું છે.
મોટાભાગના રોકાણકાર જોખમને સમજ્યા વિના ફક્ત સારું રિટર્ન જોઇને જ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા લગાવી દે છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ કોર્પોરેટ કે સરકારી બૉન્ડ જેવી ફિકસ્ડ ઇનકમ સિક્યોરિટીઝ અને મની માર્કેટ સાધનોમાં રોકાણ કરે છે.
જ્યારે દરો વધે છે તો ઓછી મેચ્યોરિટી પીરિયડવાળા ફંડ ફાયદાકારક હોય છે અને આ જ રીતે વ્યાજ દરો ઘટવાના કેસમાં આ ઉલટું હોય છે.
આ ઇક્વિટી થીમેટિક ફંડમાં આવે છે. બિઝનેસ સાઇકલ ફંડ ઇકોનોમીના સારા-નરસા દિવસોમાં પણ ઉત્તમ પર્ફોર્મન્સના હિસાબે તૈયાર કરવામાં આવે છે. વધુ જાણકારી માટે જુ
બિઝનેસ સાઇકલ ફંડ એવા ફંડ હોય છે જેનાથી અર્થવ્યવસ્થાના અલગ અલગ ચરણોમાં પણ સારા પર્ફોર્મન્સની આશા રખાતી હોય છે.
બિઝનેસ સાયકલ ફંડના રોકાણનો હેતુ લોંગ ટર્મમાં રોકાણકારોની મૂડીમાં વધારો કરવાનો હોય છે.
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ પર લાગતો ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે તેણે કયા પ્રકારના એસેટમાં વધારે રોકાણ કર્યું છે.
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડના ફંડ મેનેજર ઘણાં પ્રકારના મૉડલના આધારે પોતાના એસેટની ફાળવણી કરે છે.
આ એવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં રોકાણ કરે છે. ઇક્વિટીમાં 65 થી 100% અને ડેટમાં 0 થી 35% સુધી રોકાણ કરે છે આ ફંડ.