Home >
જ્યારે તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તમારા પૈસા સીધા શેરમાં, ડેટ સિક્યોરિટિઝમાં લગાવે છે.
ફંડ ઑફ ફંડ્સ એવા ફંડ્સ હોય છે જે શેર, સિક્યોરિટીઝ, કોમોડિટી અને બોન્ડમાં સીધા રોકાણ કરવાના બદલે આવા એક્સપોઝરવાળા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે
https://www.youtube.com/watch?v=U__y5DN9n8g
નાના રોકાણકારો દ્વારા વિવિધ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં થઈ રહેલાં જંગી રોકાણને કારણે આ સ્કીમ્સનું સંચાલન કરતાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને પણ અઢળક કમાણી થવા લાગી છે. તેમના નફામાં અનેકગણો વધારો થઈ રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જેમ રોકાણ વધે છે તેમ કંપનીઓને થતી ફીની આવક પણ વધે છે. શું છે ટોટલ એક્સપેન્સ રેશિયો? મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસ તમારી […]
લગભગ એક વર્ષની નોકરી બાદ શ્રેયા બિજલાણી પાસે રોકાણ કરવા લાયક રુપિયાની બચત તો થઇ જ જાય છે. મ્યુચ્યુઅલ ફંડ વિશે થોડુક સાંભળીને, થોડુંક વાંચીને તે એટલું તો જાણી જ ગઇ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે સિપ જેવી પણ કોઇ ચીજ હોય છે, જેમાં દર મહિને પૈસા ભરવાના હોય છે. શ્રેયા સ્ટોક અને મ્યુચ્યુઅલ […]
રોકાણકારને ફક્ત એક એક્ઝિટ લોડ જ ચૂકવવો પડે છે એટલે કે તે જ્યારે યુનિટ વેચે છે ત્યારે તેણે આ ફી ચૂકવવી પડે છે. આ ફી વિશે વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો
અત્યારે માર્કેટમાં એક પછી એક ઘણા NFO લોન્ચ થઈ રહ્યાં છે ત્યારે રોકાણકારોએ NAVનું ગણિત કેવી રીતે સમજવું તે જાણીએ અમારા ફૉર્મ્યુલા ગુરુ પાસેથી.
મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એનએફઓ લઇને આવતી હોય છે. એનએફઓ એટલે મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો પબ્લિક ઇશ્યૂ