Home >
બધા મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ફંડ ઑફ ફંડ્સમાં પણ આ ચાર્જ લાગે છે. પરંતુ અન્ય ફંડ્સથી વિપરીત ફંડ ઑફ ફંડ્સમાં કેટલાક વધારાના ચાર્જ પણ હોય છે.
SIPની શરૂઆત કેવી રીતે કરવી તેના વિશે જો ખબર ન પડતી હોય તો મની જ્ઞાનનો આ વીડિયો આખો જુઓ.
મલ્ટિકૅપ ફંડ પસંદ કરતાં પહેલાં તેનો ટ્રેક રેકોર્ડ, ફંડ મેનેજરનો ટ્રેક રેકોર્ડ અને અન્ય માપદંડને ધ્યાનમાં રાખો.
મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ ચેક કરવા માટે સૌથી પહેલા સ્કીમનો શાર્પ રેશિયો એટલે કે રિસ્ક એડજસ્ટેડ રિટર્નને જુઓ...ટ્રેક રેકોર્ડ માટે બીજું શું જોવું
નાની બચતથી મોટુ ફંડ તૈયાર કરવા માટે સિપ સારો વિકલ્પ સાબિત થઇ રહ્યું છે. જો સમજી વિચારીને રોકાણ કરવામાં આવે તો આ રિટર્ન વધારે સારુ હોઇ શકે છે.
જ્યારે તમે કોઇ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો તે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ તમારા પૈસા સીધા શેરમાં, ડેટ સિક્યોરિટિઝમાં લગાવે છે.
ફંડ ઑફ ફંડ્સ એવા ફંડ્સ હોય છે જે શેર, સિક્યોરિટીઝ, કોમોડિટી અને બોન્ડમાં સીધા રોકાણ કરવાના બદલે આવા એક્સપોઝરવાળા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે
https://www.youtube.com/watch?v=U__y5DN9n8g