Home >
હાયર એજ્યુકેશન માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરતી વખતે તમારે ઘણીબધી બાબતો પર વિચાર કરવો પડશે.
ઈક્વિટી અને ડેટ ફંડમાં (equity and debt funds) રોકાણ કરો, તો અલગ-અલગ નિયમ પ્રમાણે ટેક્સ લાગે છે. આ અટપટા નિયમોને સરળ ભાષામાં સમજવા માટે જુઓ આ વીડિયો..
ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન સામાન્ય રીતે વધુ અને ખર્ચ ઓછો હોય છે કારણ કે તેમાં AMCથી સીધુ જ ફંડ ખરીદવામાં આવે છે.
ટાર્ગેટ મેચ્યોરિટી ફંડ એવા ડેટ ફંડ હોય છે જેનો મેચ્યોરિટી પીરિયડ તેમણે જેમાં રોકાણ કર્યું છે તે બોન્ડ઼ના મેચ્યોરિટી પીરિયડ સાથે મેચ થાય છે.
મલ્ટિ-કેપ ફંડમાં રોકાણ કરતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઇએ તે અંગે વાત કરીશું. એક મલ્ટિકેપ ફંડ વિવિધ માર્કેટ-કેપવાળી કંપનીઓમાં રોકાણ કરે છે.
સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડે લોંગ ટર્મના જટીલ લક્ષ્યો માટે એક સરળ નાણાકીય સમાધાન રજૂ કર્યું છે. પરંતુ તેમાં રોકાણ કરતા પહેલાં ધ્યાન રાખવું જોઇએ
સૉલ્યૂશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ બાળકોના હાયર એજ્યુકેશન કે વ્યક્તિના રિટાયરમેન્ટ જેવા નિશ્ચિત લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે બનતા હોય છે.
સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લક્ષ્યને પૂરા કરવામાં મદદ કરે છે.
સરકાર આવતા પાંચ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની યોજનાઓ પર લગભગ 100 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવાની છે. તેથી આગામી સમયમાં આ શેરોમાં ફાયદો થઇ શકે છે
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે જેનો દેશના મુળભૂત માળખાના વિકાસની સાથે સંબંધ હોય છે.