Home >
પ્રોપર્ટી માર્કેટમાં રોકાણ કરવાની ઈચ્છા હોય પરંતુ જંગી રકમ ના હોય તો, રિયલ એસ્ટેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ (REIT) દ્વારા સસ્તામાં રોકાણ કરી શકો છો.
રિયલ એસ્ટેટમાં રોકાણ કરતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી જોઇએ. અહીં બે બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. પહેલું કેપિટલ એપ્રિસિએશન. બીજું છે રેન્ટલ યીલ્ડ
રોકાણકારોને લલચાવવા માટે બિલ્ડર મોટા-મોટા વાયદા કરે છે. આમાંથી જ એક ટર્મ છે એશ્યોર્ડ રિટર્ન.
સસ્તું ઘર બનાવવા માટે કેટલીક ટિપ્સ ઘણી કામની સાબિત થાય છે. સાધારણ ફેરફારથી તમે સારા એવા પૈસા બચાવી શકો છો.