Home >
કૉમર્શિયલ રિયલ એસ્ટેટ માર્કેટમાં રિકવરી છે. મોલ્સમાં ભીડ જામી છે, કંપનીઓ ઑફિસ સ્પેસ શોધી રહી છે. વેરહાઉસ અને ઈન્ડસ્ટ્રીયલ સ્પેસની માંગ પણ વધી છે.
રૉયટર્સના પ્રોપર્ટી એનાલિસ્ટ પોલ્સ અનુસાર આ વર્ષે દેશમાં મકાનોની કિંમત એવરેજ 7.5 ટકા સુધી વધી શકે છે.
મકાન વેચતા પહેલા કેટલાક ફેરફાર કરવા જરૂરી છે. જેમ કે ઘરને સ્વચ્છ રાખવું, પેન્ટ કરાવવું, જરૂરી સમારકામ કરાવવું. વેચવા માટે મકાનને તૈયાર કરવું
ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કરી દીધો છે. જેનાથી હોમ લોન, કાર લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઇ ગઇ છે.
નવા મકાનોની માંગ અને સસ્તી લોનથી રિયલ એસ્ટેટના વિકસતા સેગમેન્ટ 'Second Home'માં સારી તેજી જોવા મળી રહી છે.
દેશનાં બિલ્ડર્સને લાગે છે કે, આગામી દિવસોમાં પ્રોપર્ટીની કિંમતો 20 ટકા સુધી વધી શકે છે. હોમ લોન પણ મોંઘી થવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે.
સિમેન્ટ કંપનીઓએ થેલી દીઠ 50 રૂપિયા સુધીનો વધારો કર્યો છે અને ભાવવધારાની હજુ એક લહેર આવવાની શક્યતા છે.
બિલ્ડર નાદારી નોંધાવે અને તેના પ્રોજેક્ટમાં ઘર ખરીદનાર ગ્રાહક રખડી પડે તેવા અનેક કિસ્સાઓ સાંભળવા મળે છે. આવી સ્થિતિમાં ગ્રાહકે શું કરવું જોઈએ...?
સરકારના તમામ પ્રયત્નો છતાં દેશમાં કિફાયતી મકાન એટલે કે એફોર્ડેબલ હાઉસિંગની રફતાર ધીમી પડતી દેખાઇ રહી છે જે ચિંતાનો વિષય છે.
લોકોએ મોટા નફા માટે રેસિડેન્સિયલ પ્રોજેક્ટમાં રોકાણ કરેલું છે તેઓ અત્યારે પોતાના ફ્લેટોનું વેચાણ કરી રહ્યા છે.