મ્યુચ્યુઅલ ફંડમાંથી ક્યારે નીકળી જવું જોઇએ?

ભારતમાં સામાન્ય રીતે લોકો ફંડ પર ભરોસો કરે છે. મેનેજર કોણ છે તેના પર મોટાભાગે ધ્યાન નથી આપતા. મેનેજર બદલવાથી તમારા રિટર્ન પર પણ અસર પડી શકે છે

Published: May 16, 2022, 05:23 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો