સારા શેરની પસંદગી કેવી રીતે કરશો?

ઘરેલુ અને વૈશ્વિક જીડીપી ગ્રોથ રેટ, કરન્સીમાં ઉતાર-ચડાવ, મોંઘવારી, વ્યાજ દરથી એ સમજવામાં મદદ મળે છે કે કયા સેક્ટર સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.

Published: June 28, 2022, 07:32 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો