Guru Mantra With Saurabh EP-4: તમે પોતે જ તો નથી ને, પોતાના રોકાણના દુશ્મન

શેરબજારમાં રોકાણ કરનારા નાની-નાની ભૂલો કરીને પોતાના જ દુશ્મન બને છે. આવેશમાં આવીને ખોટા નિર્ણયો લઈ લે છે અને પછી નફાની જગ્યાએ ખોટના ખાડામાં ઊતરી જાય છે. આવી ભૂલો કરવાથી કેવી રીતે બચવું તે સમજવું હોય તો જુઓ, Guru Mantra With Saurabh...

  • Team Money9
  • Last Updated : February 10, 2024, 06:30 IST
Published: February 10, 2024, 06:30 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો