Saurabh Mukherjea પાસેથી સમજીએ મજબૂત મૂળિયા ધરાવતી કંપની પસંદ કરવાની રીત | Investment Tips

એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી તમને ફાયદો થાય? એવી કઈ કંપની છે જેના શેર ખરીદવાથી દૂર રહેવું જોઈએ? કંપનીનું ફંડામેન્ટલ કેટલું મજબૂત છે તે કેવી રીતે ખબર પડે? શેર ખરીદવા માટે કઈ કંપની પસંદ કરવી તે સમજવા માટે જુઓ અમારો આજનો આ ખાસ કાર્યક્રમ Guru Mantra With Saurabh Mukherjea

  • Team Money9
  • Last Updated : February 23, 2024, 18:30 IST
Published: February 23, 2024, 18:30 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો