રિવર્સ મૉર્ગેજ લોન બની શકે છે તમારા ઘડપણનો સહારો

પ્રોપર્ટી મૉર્ગેજથી સાવ ઉંધું રિવર્સ મૉર્ગેજ લોન લઈ તમારા ઘડપણને બનાવી શકો છો ચિંતામુક્ત. પ્રોપર્ટીને રિવર્સ મૉર્ગેજ સ્કીમ અંતર્ગત આપ્યા બાદ જ્યાં સુધી પ્રોપર્ટીનો માલિક જીવે છે ત્યાં સુધી પોતાના ઘરમાં રહે છે, સાથે જ નિશ્ચિત રકમ એકસાથે કે હપ્તા રુપે મેળવે છે.

Published: May 23, 2023, 12:20 IST

પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો