Home >
ઘણાંબધા લોકોની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોય છે, ઘણાંની પાસે તો 3-4 કાર્ડ હોય છે. ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા એવા ઘણા મિથ છે, જેના કારણે લોકો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતા. શું છે તે મિથ, આવો જાણીએ.
ક્રેડિટ કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફર એ પ્રોસેસને કહેવામાં આવે છે જેમાં તમારા વર્તમાન ક્રેડિટ કાર્ડનું ડેટ જેની સાથે જોડાયેલા નિયમો અને શરતો વધુ સારી હોય છે તેવા બીજા કાર્ડમાં ટ્રાન્સફર થઇ જાય છે.
CRISILના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2024માં શાકાહારી થાળીની કિંમત અગાઉના મહિનાની સરખામણીએ 2% ઘટીને 27.5 રૂપિયા થઈ છે.
સરકારે 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં 4% વધારો મંજૂર રાખ્યો છે. હવે મોંઘવારી ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલી ગણાશે.
જો તમારે તમારું Credit Card બંધ કરાવવું હોય, તો તે પહેલાં કઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે? આવો જાણીએ આજના આ વીડિયોમાં…