• મની ટાઈમ બુલેટિન

    કપાસના ખેડૂતો કેમ દુખી છે? કૃષિ પાક ગીરવે મૂકીને કેટલી લોન લીધી? વેદાંતાએ કેટલું ડિવિડન્ડ જાહેર કર્યું? કઈ બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં? જિયોમાર્ટ કેટલા કર્મચારીને છૂટા કરશે? ટેલિકોમ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? સ્પાઈસજેટ કેટલામાં ટિકિટ વેચશે? Whatsappમાં કયું ફીચર એડ થશે? જાણવા માટે જુઓ Money Time....

  • ગુજરાતમાં જિયોનો દબદબો

    ટ્રાઈ દ્વારા જાહેર થયેલા આંકડા અનુસાર, દેશમાં કુલ મોબાઈલ યુઝરની સંખ્યા 19.6 લાખ વધીને 1.144 અબજે પહોંચી છે.

  • છેલ્લાં 5 વર્ષમાં 4 કરોડ યુઝર્સ ઘટ્યા

    2023ના ફેબ્રુઆરી સુધીના ડેટા અનુસાર, ભારતમાં મોબાઈલ યુઝરની સંખ્યા 114.1 કરોડ થઈ છે, જે 2019ના ફેબ્રુઆરીમાં 118.3 કરોડ હતી. આંકડા દર્શાવે છે કે, શહેરોની તુલનાએ ગામડાંમાં મોબાઈલ યુઝરની સંખ્યામાં વધારે ઘટાડો થયો છે.

  • LIVE: Money Time Bulletin

    કયા રાજ્યોમાં દેખાયો લમ્પી સ્કિન ડિસીઝ? શું 9 મહિનાની મેટરનિટી લીવ મળશે? ટાટા મોટર્સ કઈ કારનું ઈલેક્ટ્રિક વર્ઝન લાવશે? મારુતિની વેગનઆરના કેટલા યુનિટ વેચાયા? વોડાફોન આઈડિયાના શેરમાં તેજીનું શું છે કારણ? જાણવા માટે જુઓ Money Time...

  • Viના શેરમાં બે દિવસથી તેજી

    વોડાફોન આઈડિયા ટૂંક સમયમાં તેના માર્ચ-2023 ક્વાર્ટરના પરિણામ જાહેર કરવાની છે. અપેક્ષા છે કે, વોડાફોન આઈડિયાની એવરેજ રેવેન્યુ પર યુઝર (ARPU) ત્રિમાસિક ધોરણે 1 ટકા વધીને રૂ.136 થશે.

  • LIVE: MONEY TIME BULLETIN:

    એપ્રિલમાં કેટલી આયાત-નિકાસ થઈ? મોંઘવારીનો દર કેટલે પહોંચ્યો? જિયોસિનેમાએ જાહેર કરેલા પ્લાનની કિંમત કેટલી છે? એપ્રિલમાં કોના મોબાઈલ સબ્સક્રાઈબર્સ વધ્યા? ઉનાળામાં કયા પાકનું વાવેતર વધ્યું? ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? જાણવા માટે જુઓ Money Time....

  • MONEY TIME BULLETIN