રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.
Vodafone Idea FPO: દેવાના ડુંગર તળે દબાયેલી Vodafone Ideaએ તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે Rs 45,000 કરોડ ભેગા કરવાની યોજના બનાવી છે. તેનો Rs 18,000 કરોડનો FPO 18 એપ્રિલે ખુલી રહ્યો છે.
ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.
કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?
કઇ ભારતીય કંપની બની દુનિયાની સૌથી મજબૂત ઇન્સ્યોરન્સ બ્રાન્ડ? વીમા સરેન્ડરના નિયમોમાં થયો શું ફેરફાર? લકઝરી મકાનોના વેચાણમાં થયો કેટલો વધારો?
Bharti Airtelની પેટાકંપની Bharti Hexacomનો ~4,275 કરોડનો IPO એપ્રિલ મહિનાની 3થી 5 તારીખે ખુલશે. કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નથી કરવાની અને IPO સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ (OFS) છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ ~50 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.
ટેલિકોમ કંપનીઓ પ્રીપેડ અને પોસ્ટ પેઇડ બંને પ્લાનના દરમાં વધારો કરી શકે છે. ટેલિકોમ ઉદ્યોગની કંપનીઓ પોતાની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ટેરિફમાં વધારો કરવાનો વિકલ્પ અપનાવે તેવી શક્યતા છે.
NPS લોગ-ઇન માટે શું હશે જરૂરી, ONDC દ્વારા હવે બુક કરી શકાશે કઇ રાઇડ?
NPS લોગ-ઇન માટે શું હશે જરૂરી, ONDC દ્વારા હવે બુક કરી શકાશે કઇ રાઇડ?
IMFએ ભારતની GDPને લઇને વ્યક્ત કર્યું કેવું અનુમાન? પેન્શનધારકોએ કેમ આપી ભૂખ હડતાળ પર જવાની ધમકી? બજેટ પહેલા સરકારે લીધો મોટો નિર્ણય?