• ઓનલાઇન શોપિંગમાં ડાર્ક પેટર્ન શું છે?

    ડાર્ક પેટર્ન કહેવાય એક ઓનલાઇન ડિઝાઇન ટૂલ્સ હોય છે જે વેબસાઇટમાંથી સામાન ખરીદવા માટે તમને ઉશ્કેરવા માટે મેસેજ મોકલે છે. તમને એવુ ફિલ કરાવે છે કે જો તમે અત્યારે નહીં ખરીદો તો કેટલું નુકસાન કરી બેસશો

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ?

  • આવી રીતે સમજો સેલનો ખેલ

    ઓનલાઈન શોપિંગમાં સેલના નામે ગ્રાહકોને ઉલ્લુ બનાવવામાં આવે છે. કંપનીઓ પ્રોડક્ટની કિંમત યથાવત્ રાખીને કે પછી કિંમતમાં નજીવો વધારો કે ઘટાડો કરી સેલનું લેબલ લગાવે છે. સેલના નામે લોકોને ખરીદી માટે ખેંચી લાવવાનો ખેલ ચાલતો હોય છે. કેવી રીતે ? સમજો આ રિપોર્ટમાં

  • ઈ-કોમર્સ માર્કેટના બદલાશે રંગરૂપ!

    સરકારે ઈ-કોમર્સ પોલિસીના તૈયાર કરેલા ડ્રાફ્ટના અમલીકરણની તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ઈ-કોમર્સ કંપનીઓ માટે સમાન નિયમો બનાવવામાં આવ્યા છે… જે નિયમો એમેઝોનને લાગુ પડશે, એ જ નિયમો ભારતીય ઈ-કોમર્સ કંપનીઓને પણ લાગુ પડશે. અને આ નિયમો ગ્રાહકો માટે હશે ફાયદાકારક.. તો સરકારનો આ ડ્રાફ્ટ કેવો છે આવો જાણીએ.

  • વીજ ઉપકરણો થશે મોંઘા..

    વીજઉપકરણો થશે મોંઘા..હવે એપલનું ક્રેડિટ કાર્ડ પણ આવશે...બતાવીશું તમને આજના બુલેટિનમાં

  • વીજ ઉપકરણો થશે મોંઘા

    વીજઉપકરણો થશે મોંઘા..હવે એપલનું ક્રેડિટ કાર્ડ પણ આવશે...બતાવીશું તમને આજના બુલેટિનમાં

  • મની ટાઈમ બુલેટિનઃ શેરબજાર, IPOના સમાચાર

    સેન્સેક્સે કયો રેકોર્ડ તોડ્યો? અંબાણીની કઈ કંપનીમાં જામી તેજી? કઈ કંપની લાવી રહી છે IPO? વિપ્રોના બાયબેકમાં કેટલો ફાયદો થશે? શું Ola વધુ એક ઈલેક્ટ્રિક-સ્કૂટર લૉન્ચ કરશે? રૂ.2,000ની નોટથી ઘરે બેઠાં કેવી રીતે છુટકારો મળશે? કઈ બેન્કે લંબાવી સ્પેશિયલ FD સ્કીમ? કયા રૂટ પર દોડશે વંદે ભારત એક્સપ્રેસ? જાણવા માટે વાંચો Money Time...