Home >
મેટા-માલિકીનું WhatsApp તેના યુઝર્સના યુઝિંગ એક્સપીરિયન્સને શ્રેષ્ઠ બનાવવા માટે અવારનવાર નવા નવા ફિચર રોલ આઉટ કરતું રહે છે. રિપોર્ટ અનુસાર, WhatsApp એક એવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જે યૂઝર્સની સ્ટોરેજની સમસ્યાને અમુક હદ સુધી દૂર કરી દેશે. ચાલો જાણીએ આ ફીચર વિશે.
અમેરિકાના સર્વોચ્ચ ન્યાય વિભાગે મહાકાય ટેકનોલોજી કંપની એપલ સામે મુકદ્દમો માંડ્યો છે અને કંપની તેની આઈફોન ઈકોસિસ્ટમ દ્વારા ગેરકાયદેસર ઈજારાશાહી ભોગવતી હોવાનો આરોપ લગાવ્યો છે. કંપનીએ ગ્રાહકો, હરીફો અને અન્ય ડેવલપર્સના ભોગે ઈજારાશાહી મજબૂત બનાવી છે.
National Payments Corporation of India અટલે કે NPCIએ સિંગાપુર, UAE, શ્રીલંકા, મોરેશિયસ અને ભૂટાનમાં લોકલ નેટવર્ક્સની સાથે ભાગીદારી કરી છે.
Vivo ભારતમાં પોતાના બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ ફોન ભારતમાં 7 માર્ચના રોજ લોન્ચ થશે. આ ફોનના નામ Vivo V30 અને Vivo V30 Pro છે.
મેમરી ચીપની કિંમતમાં 15-20% વધારો થવાની શક્યતા છે તેમજ ચાઈનીઝ યુઆન પણ મજબૂત થયો છે, જેથી ભારતની કંપનીઓએ કિંમતમાં વધારો કરવો પડશે. નવા ભાવ જૂન ક્વાર્ટર બાદ લાગુ થઈ શકે છે.
Apple આગામી iOS 18માં ઘણા નવા AI ફીચર્સ એડ કરી શકે છે. અને રિપોર્ટ અનુસાર, Apple જૂન 2024 સુધીમાં તેનું લેટેસ્ટ અપડેટ એટલે કે iOS 18 લોન્ચ કરી શકે છે.
AIની રેસમાં હવે જીયો પણ સામેલ થઇ ગઇ છે. જો કે Jioનું AI ChatGPT બીજા AI થી અલગ છે. જિયો પ્લેટફોર્મ્સે Jio Brainsને લોન્ચ કર્યું છે.
ઓનલાઈન પેમેન્ટને કારણે નાણાકીય વ્યવહારો વધુ સરળ બની ગયા છે. પરંતુ આ સુવિધા સાથે છેતરપિંડીનું જોખમ પણ વધી રહ્યું છે. છેતરપિંડીના મોટાભાગના કેસો UPI સાથે સંબંધિત છે.