કઇ બેંક FD પર સીનિયર સિટીઝનને આપી રહી છે 8.30% વ્યાજ? irctcથી ટિકિટ બુકિંગ પર મળી રહી કઇ નવી સુવિધા? કેટલું ઘટ્યું દેશમાં ખાંડનું ઉત્પાદન?
ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા માટે શું આવ્યા સમાચાર? વચગાળાના બજેટમાં લોકપ્રિય જાહેરાત નહીં કરવા પર નાણામંત્રીએ શું કહ્યું?
ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા માટે શું આવ્યા સમાચાર? વચગાળાના બજેટમાં લોકપ્રિય જાહેરાત નહીં કરવા પર નાણામંત્રીએ શું કહ્યું?
સરકારી તિજોરીમાં નેટ ડાયરેક્ટ ટેક્સના 14.70 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.41 ટકા વધ્યું છે.
એસેસમેન્ટ યર 2022-23 માટે કુલ 7,51,60,817 IT રિટર્ન ફાઈલ થયા હતા, જેની સામે એસેસમેન્ટ યર 2023-24 માટે 8 કરોડથી પણ વધારે રિટર્ન ફાઈલ થયા છે.
જે લોકોના રિફન્ડ અટક્યા છે તેમનો સંપર્ક ટેક્સ અધિકારીઓ એક ખાસ કૉલ સેન્ટર મારફતે કરી રહ્યાં છે.
બીમાર પેન્શનધારકો માટે સરકારે બેંકોને આપ્યો શું આદેશ? ગૂગલ, ફેસબુકને આપવો પડી શકે છે જીએસટી? શું ફરી વધવાના છે સીમેન્ટના ભાવ?
બીમાર પેન્શનધારકો માટે સરકારે બેંકોને આપ્યો શું આદેશ? ગૂગલ, ફેસબુકને આપવો પડી શકે છે જીએસટી? શું ફરી વધવાના છે સીમેન્ટના ભાવ?
ડોલરની સામે ફરી કેટલો ઘટ્યો રૂપિયો? હવે કેટલા દિવસમાં પ્રોસેસ થશે વેરિફાઇડ આઇટીઆર? કેટલી વધી આધાર ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઇન?
ડોલરની સામે ફરી કેટલો ઘટ્યો રૂપિયો? હવે કેટલા દિવસમાં પ્રોસેસ થશે વેરિફાઇડ આઇટીઆર? કેટલી વધી આધાર ફ્રીમાં અપડેટ કરવાની ડેડલાઇન?