• 2023માં ગોલ્ડ ઈમ્પોર્ટમાં થયો 3% વધારો

    તહેવાર અને લગ્નની સિઝન દરમિયાન ભૌતિક માંગમાં વધારો થવાને કારણે 2023ના છેલ્લા ક્વાર્ટરમાં સોનાની આયાતમાં વધારો થયો છે.

  • સૉવરિન ગોલ્ડ બૉન્ડ સીરિઝ III

    18થી 22 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેલી SGBની ત્રીજી સીરિઝમાં એક ગ્રામની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે ઓનલાઈન અરજી કરો અથવા ડિજિટલી પેમેન્ટ કરો તો સરકાર તમને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે. ડિસ્કાઉન્ટ બાદ એક યુનિટ 6,149 રૂપિયામાં પડશે.

  • લૉન્ચ થઈ SGB સીરિઝ-III

    સોનામાં રોકાણના નવા વિકલ્પ તરીકે લોકપ્રિય થઈ રહેલી Sovereign Gold Bond સ્કીમની નવી સીરિઝ 18 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. RBIએ તેમાં સબ્સક્રિપ્શન માટે કિંમત જાહેર કરી છે.

  • ફેડની ટિપ્પણી બાદ સોનું-ચાંદી વધ્યા

    અમેરિકન ફેડરલ રિઝર્વે આવતા વર્ષે પૉલિસી રેટમાં ઘટાડો કરવાના સંકેત આપ્યા બાદ, અમેરિકન બૉન્ડ યીલ્ડ અને ડૉલરમાં ઘટાડો થવાથી ગોલ્ડની કિંમતમાં ઉછાળો આવ્યો છે. ચાંદી પણ 6 ટકા વધી છે.

  • સોનાનું સ્મગ્લિંગ 20% વધ્યું

    વૈશ્વિક સ્તરે સોનું મોંઘું થયું છે. ભારત સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી પણ વધારી છે. આથી સોનાની આયાતનો ખર્ચ વધી ગયો છે. આયાતકારોએ ખર્ચ ઘટાડવા માટે દાણચોરીનો માર્ગ અપનાવ્યો છે, જેના લીધે સોનાની દાણચોરી વધી છે અને રેકોર્ડ બ્રેક સોનું દાણચોરીના માર્ગે ભારતમાં ઠલવાઈ રહ્યું છે.

  • સોનું રેકોર્ડ સપાટીએ પહોંચ્યું

    વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,100 ડૉલરને પાર થયા બાદ ભારતમાં પણ સોનું ઊંચકાયું છે. MCX પર સોમવારે સોનાનો ફેબ્રુઆરી વાયદો RS 64,063ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો

  • લસણમાં તેજી: જાણો શું છે કારણ

    લસણની આવક ઘટવાથી અને માંગ ઊંચી રહેવાથી દિવાળી બાદ લસણના બજારોમાં તેજીવાળા સક્રિય થયા છે. એક મણ લસણનો ભાવ Rs 4,000ને પાર થઈ ગયો છે અને Rs 5,000ને પણ પાર થવાના સંકેત મળી રહ્યાં છે.

  • ગોલ્ડ અને ક્રૂડમાં તેજી

    અમેરિકન ફેડરલ રિઝર્વ અને OPEC+ દેશોની બેઠક અગાઉ ગોલ્ડ અને ક્રૂડ ઓઈલમાં તેજીનો તખ્તો ગોઠવાઈ ગયો છે. ભારતમાં MCX પર પહેલીવાર ગોલ્ડની કિંમત Rs 62,000ને પાર થઈ ગઈ છે.

  • સોનું એક મહિનાની ટોચે

    ફેડરલ રિઝર્વની આગામી બેઠકમાં વ્યાજ દરમાં વધારો ન થવાની અપેક્ષા તેમજ ડૉલર નરમ થવાથી સોના સહિતની કોમોડિટીને ટેકો મળ્યો છે. ગોલ્ડની કિંમત 2,000 ડૉલરની ઉપર ટકી છે.

  • મની ટાઈમ બુલેટિન

    તાઈવાન શા માટે કરશે ભારતીયોની ભરતી? કઈ ધાતુની માંગ વધવાની છે? NSEમાં રિટેલ શેરહોલ્ડિંગ ક્યાં પહોંચ્યું? સોનું એક વર્ષમાં કેટલું વધ્યું?