• સોનાની કિંમતમાં વધારો, કોપર પણ વધ્યું

    અમેરિકામાં રેટ કટ માટે છેક 2024ના અંત સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિને જોતાં ગોલ્ડની કિંમત ફરી વધવા લાગી છે.

  • ભારત પાસે સોનાનો ભંડાર કેટલો છે?

    RBI પાસે માર્ચ 2024ના અંત સુધીમાં કુલ 822 મેટ્રિક ટન સોનાનો સ્ટોક હતો, જેમાંથી 408 મેટ્રિક ટન સોનું દેશમાં રાખવામાં આવ્યું હતું. માર્ચ 2019ના અંતે કુલ સોનાનો ભંડાર 612 મેટ્રિક ટન હતો, જેમાંથી 292 મેટ્રિક ટન સ્થાનિક સ્તરે હતો.

  • કયા શનિવારે યોજાશે ખાસ ટ્રેડિંગ સેશન?

    સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને 45 મિનિટ ચાલશે. બીજું વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:40 વાગ્યે સમાપ્ત થશે.

  • સોનામાં કરેક્શન આવશે કે તેજી જળવાશે?

    સોનામાં મજબૂત વળતર મળ્યું છે. પરંતુ શું સોનામાં તેજી જળવાઈ રહેશે? કે પછી કરેક્શન આવશે? અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયની કેવી અસર પડશે? સમજવા માટે જુઓ આ વીડિયો...

  • 1.3 કરોડ મ્યુ. ફંડ ખાતા હૉલ્ડ

    SEBIના કાર્યક્ષેત્ર હેઠળ આવતા 11 કરોડ રોકાણકારોમાંથી લગભગ 1.3 કરોડ રોકાણકારોના ખાતા KYCના નિયમોને અનુરૂપ ન હોવાનું જાણવા મળ્યું છે અને આથી આ ખાતા ‘on hold’ કરી દેવાયા છે.

  • સોનામાં રોકાણ કરાય કે ચાંદીમાં?

    સોનું હજુ કેટલું વધશે? શું સોનું ઘટીને 65,000એ પહોંચશે? 2024માં સોનું કઈ દિશામાં આગળ વધશે? સોનામાં રોકાણ કરવાનો અત્યારે યોગ્ય સમય છે? ચાંદીનું ભવિષ્ય કેવું છે? તમામ સવાલોના જવાબ જાણીએ HDFC securityના Research Analyst દિલીપ પરમાર પાસેથી....

  • સોનું વિક્રમ સ્તરે પહોંચ્યું

    2024ના પ્રથમ 3 મહિનામાં સોનાની કિંમત લગભગ 10 ટકા વધી છે. અમેરિકન ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા તેમજ સલામત એસેટ તરીકે સોનામાં રોકાણ વધવાથી ભાવમાં સતત તેજીની ચાલ જોવા મળી છે.

  • ટાયર મોંઘા થવાની શક્યતા

    નેચરલ રબરની કિંમતમાં માર્ચના પ્રથમ પખવાડિયામાં જોરદાર ઉછાળો આવ્યો હોવાથી ટાયર બનાવતી કંપનીઓના માર્જિન પર દબાણ સર્જાઈ શકે છે અને તેની અસર કિંમત પર પડી શકે છે.

  • ભાવ વધવા છતાં સોનાની માંગ યથાવત્

    આર્થિક વૃદ્ધિ તેમજ લોકોની કમાણી વધવાથી સોનાની માંગમાં વધારો જોવા મળશે. જો વ્યાજના દર ઘટશે તો સોનાની કિંમત વધી શકે છે. સોનાની કિંમત ઘટી તો માંગ વધશે, પરંતુ લોકો ઈચ્છે છે કે, સોનાની કિંમતમાં થોડીક સ્થિરતા આવે.

  • ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડોઃ GJEPCની માંગણી

    જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)એ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા ટકાવી રાખવા માટે ગોલ્ડ, સિલ્વર, કટ ડાયમંડ, પોલિશ્ડ ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન પર લાગતી આયાત જકાત ઘટાડવાની વિનંતી કરી છે.