• રૂપિયો સૌથી નીચી સપાટીએઃ આયાત મોંઘી થશે

    20 નવેમ્બરે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 9 પૈસા ઘટીને 83.35ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો તૂટવાથી ભારતમાં થતી આયાત મોંઘી થશે અને વિદેશમાં ભણતર પાછળ ખર્ચ વધી જશે.

  • રૂપિયામાં ગાબડું, 1 ડૉલર = 83.33 રૂપિયા

    ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમત, રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, ફોરેન ઈન્વેસ્ટર્સની વેચવાલી અને ઘટતી નિકાસ સહિતના પરિબળોને લીધે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.

  • રૂપિયો 1 વર્ષના તળિયે પહોંચ્યો

    ઈઝરાયેલ-હમાસ વચ્ચે શરૂ થયેલું યુદ્ધ વકરવાની બીકને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરને પાર થઈ ગયા છે, જેના લીધે ડૉલર મજબૂત થયો છે અને ભારતીય રૂપિયો સતત ઘટીને એક વર્ષના તળિયે પહોંચી ગયો છે.

  • મની ટાઈમ બુલેટિન

    RBIએ મોંઘવારી અંગે શું કહ્યું? ડેડલાઈન પછી Rs 2,000ની નોટ ક્યાં જમા થઈ શકશે? Rs 2,000ની કેટલી નોટ બજારમાં ફરે છે? કઈ બેન્કે ઘટાડ્યા FDના વ્યાજ દર? TCS શેર બાયબેક કરશે?

  • ભારતનું ફૉરેક્સ રિઝર્વ 4 મહિનાના તળિયે

    RBIએ 29 સપ્ટેમ્બરે જાહેર કરેલા ડેટા અનુસાર, ભારતનું વિદેશી હૂંડિયામણ સતત ત્રીજા સપ્તાહે ઘટ્યું છે. તેમાં અગાઉના સપ્તાહની તુલનાએ 2.3 અબજ ડૉલરનો ઘટાડો થયો છે.

  • રૂપિયો સૌથી નીચી સપાટીએ

    રૂપિયો ઓલ-ટાઈમ લો લેવલે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલના ભાવ 90 ડૉલરની ઉપર રહેવાથી રૂપિયા પર દબાણ સર્જાયું છે અને હજુ નવા તળિયા બનવાની શક્યતા છે.

  • ભારતનું વિદેશી હૂંડિયામણ $4B વધ્યું

    રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ જાહેર કરેલાં 1 સપ્ટેમ્બરે પૂરા થયેલા સપ્તાહના આંકડા પ્રમાણે, ભારતનું ફોરેક્સ રિઝર્વ (વિદેશી હૂંડિયામણ) 4.039 અબજ ડૉલર વધીને 598.897 અબજ ડૉલરે પહોંચ્યું છે.

  • રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે

    રૂપિયાના મૂલ્યમાં વધુ 9 પૈસાનો ઘટાડો થયો છે અને 83.13નું ઓલ-ટાઈમ લો લેવલ બન્યું છે. અમેરિકન ચલણ મજબૂત થવાથી તેમજ ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી રૂપિયા પર દબાણ સર્જાયું છે.