એશિયાના ચલણો પર દબાણ સર્જાવાથી અને ઓઈલ કંપનીઓ દ્વારા ડૉલરની માંગ વધવાથી ભારતીય રૂપિયો તેના વિક્રમ ક્લોઝિંગ લેવલે બંધ રહ્યો છે.
રૂપિયો અગાઉ 13 ડિસેમ્બર, 2023ના રોજ 83.40ના સૌથી નીચલા સ્તરે બંધ રહ્યો હતો. આજે રૂપિયાએ આ લેવલને તોડ્યું હતું અને 83.48ના લેવલે બંધ રહ્યો હતો.
ડૉલર સામે રૂપિયો 82.8625ના ભાવે બંધ રહ્યો હતો. અગાઉના દિવસે રૂપિયો 82.7675ના ભાવે બંધ રહ્યો હતો. સિંગલ-સેશનમાં આટલો મોટો ઘટાડો છેક ફેબ્રુઆરી 2023 પછી પ્રથમવાર છે.
RBIનો ડેટા દર્શાવે છે કે, 23 ફેબ્રુઆરી, 2024ના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની ફોરેકસ્ રિઝર્વ 2.98 અબજ ડૉલર વધીને 619.07 અબજ ડૉલર નોંધાઈ હતી. ત્યારબાદ 1 માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેક્સ રિઝર્વ વધીને 625.63 અબજ ડૉલરે પહોંચી છે.
RBIના ગવર્નર શક્તિકાંતા દાસ અને બેન્ક ઈન્ડોનેશિયાના ગવર્નર પેરી વારજિયોએ મુંબઈ ખાતે 7 માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશ આર્થિક લેવડદેવડ માટે એકબીજાના ચલણનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપશે.
ભારતનું વિદેશી હૂંડિયામણ સતત ચોથા સપ્તાહે વધીને 22 મહિનાની ટોચે પહોંચ્યું છે અને સર્વોચ્ચ સપાટીથી માત્ર 19 અબજ ડૉલર દૂર છે.
RBIના તાજા ડેટા અનુસાર, 22 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતની ફોરેન કરન્સી એસેટ્સ પણ $4.898 billion વધીને $549.747 billion થઈ.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 22 ડિસેમ્બરે જાહેર થયેલા ડેટા અનુસાર, 15 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો નોંધાયો છે અને તે 20 મહિનાની ટોચે પહોંચી છે.
15 ડિસેમ્બરનો દિવસ છેલ્લાં 8 મહિનામાં રૂપિયા માટે બેસ્ટ બની રહ્યો છે. સવારમાં 83.32ના સ્તરે ખુલીને ઈન્ટ્રા-ડે દરમિયાન 82.94ની ઊંચી સપાટી બનાવીને રૂપિયો 83ના લેવલે બંધ રહ્યો છે.
ભારતીય રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે. માત્ર અમેરિકન ડૉલર નહીં, પરંતુ UAE દિરહામ સામે પણ રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચી સપાટી બનાવી છે. હવે RBI રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે કેવા પગલાં ભરે છે, તેના પર સૌની નજર છે.