• રૂપિયો ફરી 83ને પાર

    અમેરિકન ડૉલર સામે રૂપિયો 35 પૈસા ઘટીને 83.06ના બે સપ્તાહના તળિયે પહોંચી ગયો છે. રૂપિયો નબળો પડવાથી આયાતી મોંઘવારી આકરી બનવાની બીક છે.

  • ફૉરેક્સ રિઝર્વ $7.28B ઘટીને $594.90B થઈ

    ભારતની ફૉરેક્સ રિઝર્વ 524.90 અબજ ડૉલર થઈ છે, જે છેલ્લાં બે મહિનાનું સૌથી નીચલું સ્તર છે. ફૉરેક્સ રિઝર્વ 7 જુલાઈ બાદ પહેલીવાર 600 અબજ ડૉલરની નીચે ગઈ છે.

  • રૂપિયો ઓલ-ટાઈમ લેવલે પહોંચ્યો

    ક્રૂડ ઓઈલમાં તેજી અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ સર્જાયું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી અને ચીનમાં મંદી ઘેરી બનવાથી ઈમર્જિંગ કરન્સી નબળી પડી રહી છે, જેમાં રૂપિયો ધોવાઈ રહ્યો છે.

  • NRIએ રેકોર્ડ-બ્રેક રૂપિયા મોકલ્યા

    વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે.

  • ભારતીય રૂપિયામાં મોટું ગાબડું

    14 ઓગસ્ટે સવારના કામકાજ દરમિયાન, અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 25 પૈસા ઘટીને 83.07ના નીચા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો નબળો પડવાથી મોંઘવારીમાં વધારો થવાની બીક છે.

  • ફાટેલી નોટ બદલવાની પ્રક્રિયા

    ATMમાંથી ફાટેલી કે ખરાબ નોટ નીકળે તો ચિંતા ના કરતા. જે બેન્કના ATMમાંથી આવી નોટ નીકળી હોય ત્યાં જઈને સરળતાથી બદલાવી લેજો. આવી નોટ બદલવા અંગે RBIનો નિયમ શું કહે છે અને નોટ બદલવાની પ્રક્રિયા શું છે તે જાણો આ રિપોર્ટમાં....

  • મની ટાઈમ બુલેટિનમાં જુઓ ચોમાસાની ખબર

    ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? શું PPFના વ્યાજ દર વધશે? સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં કેટલું કલેક્શન આવ્યું? RBIએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? જાણવા માટે જુઓ Money Time...

  • મની ટાઈમ બુલેટિનમાં વાંચો ચોમાસાની ખબર

    ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? શું PPFના વ્યાજ દર વધશે? સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં કેટલું કલેક્શન આવ્યું? RBIએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? જાણવા માટે વાંચો Money Time...

  • મની ટાઈમ બુલેટિનમાં સાંભળો ચોમાસાની ખબર

    ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? શું PPFના વ્યાજ દર વધશે? સીનિયર સીટિઝન સેવિંગ સ્કીમમાં કેટલું કલેક્શન આવ્યું? RBIએ કઈ મહત્ત્વની જાહેરાત કરી? શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? જાણવા માટે સાંભળો Money Time...

  • મની ટાઈમ બુલેટિન

    MONEY TIME BULLETIN: GDPમાં કેટલો થયો વધારો? OTT પ્લેટફોર્મ પર કયા નિયમ લાગુ થશે? બજારમાં કેટલા સિક્કા ફરી રહ્યાં છે? છુટ્ટાની સમસ્યા કેવી રીતે હળવી થશે? રોયલ એનફિલ્ડે કિંમતમાં કેટલો વધારો કર્યો? મોટોરોલાનો કયો ફોન ડિસ્કાઉન્ટમાં મળી રહ્યો છે? વીજળીનું બિલ કેમ વધી જશે? વિદેશી રોકાણકારોએ ક્યાં ઠાલવ્યા પૈસા? જાણવા માટે જુઓ Money Time...