મ્યુચ્યુઅલ ફંડ્સના વર્ગીકરણની ઘણી રીતો છે. તેમને ઇક્વિટી કે ડેટ ફંડમાં તો વહેંચવામાં આવે જ છે, આ ઉપરાંત રોકાણકારોને ગ્રોથ, ડિવિડન્ડ જેવા ઓપ્શનની પણ પસંદગી કરવાની હોય છે. ઘણાં રોકાણકારો રોકાણ માટે કયો ઓપ્શન પસંદ કરવો તેને લઇને કન્ફ્યુઝ રહે છે. ઘણાં તો ખોટા વિકલ્પ પણ પસંદ કરી લે છે અને પછી પસ્તાય છે. અમારો આ રિપોર્ટ તમારી આ મુંઝવણ દૂર કરશે
ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે રોકાણ કરો છો તો તમને એ ખબર હોવી જોઇએ કે ડેટ ફંડ્સના રિટર્ન કોના પર આધાર રાખે છે. આ ફંડ્સના દેખાવ કે રિટર્ન, વ્યાજ દરોના cycleમાં થતા ફેરફારની સાથે change થતા રહે છે. તો સવાલ એ ઉભો થાય કે શું કોઇ એવું ડેટ મ્યુચ્યુલ ફંડ છે જે અત્યારના સંજોગોમાં કામ આવી શકે?....તો આનો જવાબ છે ડાયનેમિક બોન્ડ ફંડ
છેલ્લા કેટલાક સમયથી ડેટ મ્યુચ્યુઅલ ફંડની ચમક ફીકી પડવા લાગી છે અને ઇન્વેસ્ટર્સ તેનાથી દૂર જવા લાગ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ડેટ મ્યુચ્યુઅલ ફંડની ચમક ફીકી પડવા લાગી છે અને ઇન્વેસ્ટર્સ તેનાથી દૂર જવા લાગ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી ડેટ મ્યુચ્યુઅલ ફંડની ચમક ફીકી પડવા લાગી છે અને ઇન્વેસ્ટર્સ તેનાથી દૂર જવા લાગ્યા છે.
આ એવા ઇક્વિટી ફંડમાં રોકાણ કરાવે છે જે મજબૂતી હોવા છતાં નબળું પ્રદર્શન કરતા સેક્ટર્સ કે કંપનીમાં પૈસા લગાવે છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ (DEBT MUTUAL FUNDS)માં SIP કેવી રીતે કામ કરે છે, તે સમજવા માટે જુઓ આ વીડિયો...
SIP દ્વારા રોકાણ કરવા માટે કેવા પ્રકારનાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ (DEBT MUTUAL FUNDS) પસંદ કરવા જોઈએ, તે સમજવા માટે જુઓ આ વીડિયો...
શું ડેટ (DEBT) મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ માટે પણ SIP યોગ્ય છે? સમજવા માટે જુઓ આ વીડિયો...
મની માર્કેટ ફંડ મની માર્કેટ સિક્યોરિટીઝમાં રોકાણ કરે છે. ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ્સ, કોમર્શિયલ પેપર, વગેરે મની માર્કેટ સાધનોમાં આવે છે