• મની ટાઈમઃ IPO, Demat, NFO, FDની ખબર

    MONEY TIME BULLETIN: ચાલુ સપ્તાહે કેટલી કંપનીના IPO આવી રહ્યાં છે? કઈ બેન્કે લંબાવી સીનિયર સીટિઝનની FD સ્કીમ? કઈ કંપનીએ લૉન્ચ કરી નવી SUV? કેટલા ડિમેટ ખાતા ખુલ્યા? કઈ સ્મોલ કેપ સ્કીમ લૉન્ચ થઈ? જાણવા માટે જુઓ Money Time...

  • કોણે ભર્યો સૌથી વધુ ટેક્સ?

    ટોચની 500 લિસ્ટેડ કંપનીઓએ હિસાબી વર્ષ 2022-23માં રૂ.3.64 લાખ કરોડનો ટેક્સ ચૂકવ્યો છે, જે 2021-22માં ચૂકવેલા રૂ.3.41 લાખ કરોડના ટેક્સ કરતાં 7 ટકા વધારે છે. આમ, સરકારી તિજોરીને કંપનીઓ પાસેથી થતી ટેક્સની આવક વધી છે.

  • હવે બેંકોમાં પણ ખુલશે મહિલા સમ્માન ખાતા

    હવે બેંકોમાં પણ ખુલશે મહિલા સમ્માન ખાતા..ક્રેડિટ કાર્ડના ખર્ચ પર હવે નહીં લાગે ટેક્સ..ક્યારે સસ્તા થઇ જશે ટામેટાં...બતાવીશું તમને આજના બુલેટિનમાં.

  • HDFCનાબેંક ગ્રાહકોની થશે બલ્લે-બલ્લે

    હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFC લિમિટેડનું ખાનગી ક્ષેત્રની HDFC બેન્ક સાથે મર્જર 1 જુલાઈથી અમલી બનશે. HDFCના ચેરમેન દીપક પારેખે મંગળવારે આ માહિતી આપી હતી.

  • વ્હોટ્સએપે જાહેર કર્યું નવું ફિચર

    વ્હોટ્સએપે જાહેર કર્યું નવું ફિચર..500ની નોટો અંગે શું બોલ્યા આરબીઆઇ ગર્વનર

  • LIVE: MONEY TIME BULLETIN

    શેરબજારોમાં કેમ તેજી છે? આધાર-પાન લિન્ક કરાવવાની છેલ્લી તારીખ કઈ છે? ITCનો શેર ક્યાં પહોંચ્યો? HDFC બેન્કની સ્પેશિયલ FD સ્કીમમાં કેટલું વ્યાજ મળશે? વ્હોટ્સએપે કયું ફીચર ઉમેર્યું? કઈ બેન્કોની સ્પેશિયલ FD સ્કીમની તારીખ નજીક આવી રહી છે? શું હોમ લોન અને ઓટો લોન સસ્તી થશે? જાણવા માટે જુઓ Money Time…

  • મની ટાઈમ બુલેટિન