• 10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થતા હોય તેવા ખાતામાં રહેલા પૈસાને બેંક રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ એટલે કે DEA ફંડમાં જમા કરી દે છે. દાવા વગરના નાણાને શોધી કાઢવાની પ્રક્રિયા હવે બહુ મુશ્કેલ નથી રહી.

  • આ રીતે મળશે ભુલાયેલા પૈસા

    10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થતા હોય તેવા ખાતામાં રહેલા પૈસાને બેંક રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ એટલે કે DEA ફંડમાં જમા કરી દે છે. દાવા વગરના નાણાને શોધી કાઢવાની પ્રક્રિયા હવે બહુ મુશ્કેલ નથી રહી.

  • HDFC બેન્કમાંથી લોન લેવાનું મોંઘું થયું

    HDFC બેન્કે લોનના ઈન્ટરેસ્ટ રેટ વધાર્યાં હોવાથી અન્ય બેન્કો પણ તેનું અનુકરણ કરે તેવી શક્યતા છે. તેના હોમ લોનના વ્યાજ દર 8.70 ટકાથી શરૂ થશે.

  • મની ટાઈમ બુલેટિન

    ડિમેટ ખાતા ખોલાવીને લોકો કેમ વાપરતા નથી? ટાટાએ કોના માટે લોન્ચ કર્યો હેલ્થ પ્લાન? પિઝાના ભાવ કેમ ઘટ્યા? ઉજ્જવલા સ્કીમના લાભાર્થીને હવે કેટલી સબસિડી મળશે? શું FDના વ્યાજ દર હવે નહીં વધે?

    સહકારી બેન્કોને શા માટે દંડ થયો? કઈ કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે? કઈ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લૉન્ચ થઈ?

  • HDFC મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમ

    HDFC Pharma and Healthcare Fund એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ સ્કીમ ફાર્મા અને હેલ્થકેર બિઝનેસમાં કાર્યરત કંપનીઓમાં રોકાણ કરશે.

  • જબરી ફસાઇ બેન્કો !

    સ્થાનિક ઉપરાંત વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. જે રીતે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દર વધાર્યા છે અને એજન્સીઓ એક્ટિવ થઇ છે તે જોતા ધારણા કરી શકાય કે આગળ જતા બેન્કોના પ્રોફિટ પર દબાણ આવશે. જેને કારણે શેરોમાં ઉપરના સ્તરેથી કરેક્શન જોવા મળ્યું છે. જોકે હજુ પણ ઘણી બેન્કોનું વેલ્યૂએશન મોંઘું છે અને બેન્કિંગ શેરોમાં રોકાણ કરતા પહેલાં ઘટાડાની રાહ જોઇ શકાય છે.