• બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર

    HDFC બેન્કે Rs 2 કરોડથી Rs 5 કરોડની FDના રેટમાં વધારો કર્યો છે. કર્ણાટક બેન્કના ગ્રાહકને 375 દિવસની FD પર 7.4% વ્યાજ મળી શકે છે.

  • ઓછા વ્યાજ દરે પર્સનલ લોન ક્યાંથી મળે?

    પર્સનલ લોનના ઈન્ટરેસ્ટ રેટ 10 ટકા કરતાં વધારે છે. તેનો આધાર તમારા ક્રેડિટ સ્કોર પર રહેલો છે. પર્સનલ લોનને અનસિક્યૉર્ડ લોન કહે છે કારણ કે તમે કોઈ પણ જામીનગીરી આપ્યા વગર આ લોન લઈ શકો છો.

  • કઈ બેન્કની FD પર મળશે વધારે વ્યાજ?

    ભારતની મોટા ભાગની બેન્કોએ છેલ્લાં એકાદ મહિનાથી FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે. અલગ-અલગ મુદતની FDના રેટમાં વધારો કરવામાં આવ્યો છે.

  • IndiGoએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો?

    IndiGoએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો? થાળી કેટલી થઇ સસ્તી? કઇ બેંકની લોન થશે મોંઘી? આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • FD કરાવશે એ ફાયદામાં રહેશે

    વિશ્લેષકો જણાવે છે કે, ક્રેડિટની માંગ ઊંચી છે, બેન્કો વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે તેમજ લિક્વિડિટી ટાઈટ છે, આથી બેન્કો ડિપોઝિટ પર ઊંચા વ્યાજ દર આપવાનું લાંબા સમય સુધી જાળવી રાખશે.

  • અડદ દાળની કેટલી વધી સ્ટોરેજ ક્ષમતા?

    તુવેર અને અડદ દાળની કેટલી વધી સ્ટોરેજ ક્ષમતા? HDFC બેંકે કેટલો વધાર્યો વ્યાજ દર?

  • દાળની કેટલી વધી સ્ટોરેજ ક્ષમતા?

    તુવેર અને અડદ દાળની કેટલી વધી સ્ટોરેજ ક્ષમતા? HDFC બેંકે કેટલો વધાર્યો વ્યાજ દર?

  • અનક્લેમ્ડ ડિપોઝિટની માહિતી ક્યાંથી મળશે?

    10 વર્ષ કે તેથી વધુ સમયથી ઓપરેટ ન થતા હોય તેવા ખાતામાં રહેલા પૈસાને બેંક રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ એટલે કે DEA ફંડમાં જમા કરી દે છે. દાવા વગરના નાણાને શોધી કાઢવાની પ્રક્રિયા હવે બહુ મુશ્કેલ નથી રહી.

  • આ રીતે મળશે ભુલાયેલા પૈસા