• જબરી ફસાઇ બેન્કો !

    સ્થાનિક ઉપરાંત વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે. જે રીતે સેન્ટ્રલ બેન્કોએ વ્યાજ દર વધાર્યા છે અને એજન્સીઓ એક્ટિવ થઇ છે તે જોતા ધારણા કરી શકાય કે આગળ જતા બેન્કોના પ્રોફિટ પર દબાણ આવશે. જેને કારણે શેરોમાં ઉપરના સ્તરેથી કરેક્શન જોવા મળ્યું છે. જોકે હજુ પણ ઘણી બેન્કોનું વેલ્યૂએશન મોંઘું છે અને બેન્કિંગ શેરોમાં રોકાણ કરતા પહેલાં ઘટાડાની રાહ જોઇ શકાય છે.

  • વગર એક્ઝામે મેળવો સ્કૉલરશીપ!

    ગરીબ અને મધ્યમવર્ગના હોશિયાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય આગળ પૈસાની તંગી અવરોધ ના બને તે માટે hdfc બેંક દ્વારા એક સ્કૉલરશીપ યોજના ચલાવાઇ રહી છે. જેનું નામ છે HDFC બેંક પરિવર્તન ECSS પ્રોગ્રામ 2023-24. જે અંતર્ગત ત્રણ કેટેગરીમાં આર્થિક સહાય કરવામાં આવે છે.

  • Q1FY24માં કોણે રળ્યો મહત્તમ નફો?

    ભારતની સૌથી વધુ નફો કરતી કંપનીઓની યાદીમાં RILનું મોખરાનું સ્થાન SBIએ આંચકી લીધું છે. એપ્રિલ-જૂન 2023 ત્રિમાસિક ગાળામાં SBIએ સૌથી વધુ નફો હાંસલ કર્યો છે.

  • HDFC બેન્કની લોન થઈ મોંઘી

    HDFC Bankએ 1 વર્ષનો MCLR 9.05 ટકાથી વધારીને 9.10 ટકા કરી દીધો છે. મોટા ભાગની લોન આ 1 વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે, એટલે તેમાં વધારો થવાથી મોંઘી લોનની અસર ગ્રાહકો પર પડશે.

  • ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં કેટલી નોકરીઓ?

    ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં કેટલી નોકરીઓ આવવાની છે? કયા AI ટૂલ્સથી શરૂ થઇ છેતરપિંડી અને કેમ મોંઘી થશે હવાઇયાત્રા

  • ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં કેટલી નોકરીઓ?

    ઇ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં કેટલી નોકરીઓ આવવાની છે? કયા AI ટૂલ્સથી શરૂ થઇ છેતરપિંડી અને કેમ મોંઘી થશે હવાઇયાત્રા

  • મની ટાઈમઃ દાળ, ઘઉં અને શેરબજારની ખબર

    તુવેરની દાળ કેટલી મોંઘી થઈ? આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉંના ભાવ કેમ વધી ગયા? સેન્સેક્સ અને નિફ્ટી કેટલે પહોંચ્યા? ભારતનાં લોકો સૌથી વધુ રોકાણ શેમાં કરે છે? અમદાવાદની ફ્લાઈટ્સ કેમ મોંઘીદાટ થઈ? જાણવા માટે જુઓ Money Time...

  • મની ટાઈમઃ IPO, Demat, NFO, FDની ખબર

    MONEY TIME BULLETIN: ચાલુ સપ્તાહે કેટલી કંપનીના IPO આવી રહ્યાં છે? કઈ બેન્કે લંબાવી સીનિયર સીટિઝનની FD સ્કીમ? કઈ કંપનીએ લૉન્ચ કરી નવી SUV? કેટલા ડિમેટ ખાતા ખુલ્યા? કઈ સ્મોલ કેપ સ્કીમ લૉન્ચ થઈ? જાણવા માટે જુઓ Money Time...