• માતા-પિતા માટે આરોગ્ય વીમો લેવો છે...?

    સીનિયર સીટિઝન માટે માર્કેટમાં વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યૉરન્સ પ્લાન ઉપલબ્ધ છે. પણ તમામ પ્લાનમાં અનેક છૂપી શરતો છે. આટલા બધા પ્લાનમાંથી કયો પ્લાન ઘરડાં લોકોની મદદ કરી શકે, તે સમજીએ...

  • મા-બાપ માટે હેલ્થ ઈન્સ્યૉરન્સ

    સીનિયર સીટિઝન માટે માર્કેટમાં વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યૉરન્સ પ્લાન ઉપલબ્ધ છે. પણ તમામ પ્લાનમાં અનેક છૂપી શરતો છે. આટલા બધા પ્લાનમાંથી કયો પ્લાન ઘરડાં લોકોની મદદ કરી શકે, તે સમજીએ...

  • LICનો નવો પ્લાનઃ શેર Rs 1,000ને પાર

    LICએ સેવિંગની સાથે સાથે ઈન્વેસ્ટિંગ અને ઈન્સ્યૉરન્સનો લાભ આપતો પ્લાન લૉન્ચ કર્યો છે. LICના પ્લાનમાં જીવન વીમાનું કવચ મળવાની સાથે સાથે બોનસનો પણ લાભ આપવાનો દાવો કર્યો છે.

  • ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટમાં વીમા કવરેજ મળે?

    અંગ પ્રત્યારોપણની સમગ્ર પ્રક્રિયા ખૂબ ખર્ચાળ છે જે કોઈપણ ભારતીય પરિવાર પર આર્થિક બોજ વધારી દે છે. પરંતુ બજારમાં ઉપલબ્ધ વીમા પોલિસીઓ આ મોરચે બહુ મદદરૂપ નથી.

  • શું હોય છે ઇન્શ્યોરન્સ મિસ-સેલિંગ?

    વીમા એજન્ટો પોલિસીની સાથે કેશબેક, બોનસ અથવા લોન જેવી ઓફર જોડી દે છે. વીમાના ફિચર્સને યોગ્ય રીતે ન બતાવવા જેમ કે વીમો શું નથી કવર કરતો, પ્લાન સાથે સંકળાયેલા જોખમોને છુપાવવા અને અધકચરી માહિતી આપવી આપવી. આને કહેવાય છે મિસ-સેલિંગ

  • જો તારીખ ચુક્યા તો મોટું નુકસાન !!

    જેમ-જેમ તમારી પૉલિસી જૂની થતી જશે તેમ-તેમજ તમારી જૂની બીમારીઓનો વેઈટિંગ પીરિયડ પણ સમાપ્ત થતો જશે. જો તમને કોઈ બીમારી અગાઉથી હશે તો તેનું કવર પણ મળવા લાગશે. પરંતુ જો તમે પૉલિસી બ્રેક કરાવી લેશો તો તમારે ફરીથી વેઈટિંગ પીરિયડના ચક્કરમાં પડવું પડશે.