• ટાટા મ્યુચ્યુઅલ ફંડની નવી સ્કીમ્સ

    ટાટા મ્યુચ્યુઅલ ફંડે ફાયનાન્સિયલ સર્વિસિસ, મલ્ટિકેપ, હેલ્થકેર, રિયલ્ટી અને ઓટોમોબાઈલ જેવા સેક્ટર્સને ધ્યાનમાં રાખીને પેસિવ સ્કીમ લૉન્ચ કરી છે.

  • SIP: સ્ટેપ અપ કરો, રિટર્ન વધારો

    SIP એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આના મારફતે તમે દર મહિને મ્યુચ્યુઅલ ફંડમાં એક નિશ્ચિત રકમનું રોકાણ કરો છો. તમે નાની રકમથી પણ રોકાણ શરૂ કરી શકો છો, ભલે તે રૂ. 500 જેટલી નાની રકમજ કેમ ના હોય. તે સરળતાથી SIP તરીકે ઓળખાય છે. પણ, જો તમે તમારી રોકાણ પ્રક્રિયામાં સ્ટેપ-અપ એસઆઈપી ઉમેરો છો, તો તે તમારા વળતરને વધારવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે.

  • NSE શરૂ કરશે 4 નવા ઈન્ડેક્સ

    NSE કેપિટલ માર્કેટ અને F&O સેગમેન્ટમાં 4 નવા ઈન્ડેક્સની શરૂઆત થશે. આ ઈન્ડેક્સમાં Nifty Tata Group 25 percent Cap, Nifty 500 Multicap India Manufacturing 50:30:20, Nifty 500 Multicap Infrastructure 50:30:20 અને Nifty MidSmall Healthcareનો સમાવેશ થાય છે.

  • શેરબજારો કેમ ઊંચું વેલ્યુએશન ધરાવે છે?

    Sebiના ચેરપર્સન Madhabi Puri Buchએ જણાવ્યું છે કે, વિદેશી રોકાણકારોને ભારત પ્રત્યે આશાવાદ છે અને વિશ્વાસ છે, જેના લીધે કેપિટલ માર્કેટનું વેલ્યુએશન ઊંચું છે.

  • પૈસાની આ ભૂલ પડશે ભારે

    FINANCIAL PLAN એક પ્રક્રિયા છે. જેમાં કોઇ વ્યક્તિની હાલની કમાણી, Financial Goals, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલને પ્રાપ્ત કરવાની સ્ટ્રેટેજી જેવી ચીજો હોય છે.

  • કાર માટે લોન નહીં, SIP યોગ્ય!

    કાર ખરીદવી એ ઘર ખરીદ્યા પછીનો બીજો સૌથી મોટો નાણાકીય નિર્ણય હોય છે. આવી સ્થિતિમાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. સૌથી પહેલા તમારે બજેટ નક્કી કરવું પડશે. બજેટ નક્કી કર્યા પછી, આગળનો ટાસ્ક પૈસાની વ્યવસ્થા કરવાનો છે..જેની બે રીતો છે..પહેલી,,પૈસા બચાવો અને કાર ખરીદો.. બીજી રીત,,ઑટો લોન છે.. કાર ખરીદવા માટે કઈ રીત તમારા માટે યોગ્ય છે.. આવો જાણીએ..