મૂવિંગ એવરેજ શેર બજારમાં મોમેન્ટમ દર્શાવવા અને ટ્રેન્ડ્સ કન્ફર્મ કરવાની એક સારી રીત છે. મૂવિંગ એવરેજ સિમ્પલ ટેક્નિકલ એનાલિસિસ ટૂલ હોય છે. જેનાથી અપડેટેડ એવરેજ પ્રાઇસ મળે છે. અને તે કિંમતોના આંકડાને સરળ બનાવી દે છે.
મૂવિંગ એવરેજ શેર બજારમાં મોમેન્ટમ દર્શાવવા અને ટ્રેન્ડ્સ કન્ફર્મ કરવાની એક સારી રીત છે.
મૂવિંગ એવરેજ શેર બજારમાં મોમેન્ટમ દર્શાવવા અને ટ્રેન્ડ્સ કન્ફર્મ કરવાની એક સારી રીત છે.
મૂવિંગ એવરેજ શેર બજારમાં મોમેન્ટમ દર્શાવવા અને ટ્રેન્ડ્સ કન્ફર્મ કરવાની એક સારી રીત છે.
મૂવિંગ એવરેજનો સૌથી સામાન્ય ઉપયોગ કોઇ ટ્રેન્ડની દિશા ઓળખવા અને સપોર્ટ તેમજ રેઝિસ્ટન્સ લેવલ શોધવામાં થાય છે.